જીવન શૈલી ક્લિનિક(Jeevan Shaili Clinic) એ ભણશાળી ટ્રસ્ટ(Bhsanali Trust) દ્વારા સંચાલિત ચેરિટેબલ(Charitable) ક્લિનિક છે. જેમાં લોકોને દવાઓની સાથે સાથે જીવન જીવવાની સાચી રીત એટલે કે સ્વસ્થ જીવનશૈલી(Healthy Lifestyle) દ્વારા બીમારીમાંથી બચવાનું(Prevention) અને બીમાર પડી ગયા પછી પણ આવા ફેરફારો કરીને સાજા થવાનું(Cure) શીખવવામાં આવે છે. ઘણાં બધા રોગો સાદી કાળજીથી અટકાવી શકાય છે અથવા કાબૂમાં રાખી શકાય છે. આવી સાદી સ્વસ્થ જીવન જીવવાની જાણકારી ક્લિનિક પર અને આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ક્લિનિકના મેડિકલ ડિરેકટર ડો. કેતન ઝવેરી(Dr. Ketan Jhaveri, MD) દ્વારા લિખિત અને કોપીરાઈટેડ આરોગ્ય શિક્ષણના પુસ્તકો અને લેખોને અહીં જાહેર જનતાનાં લાભાર્થે વાંચવા માટે મુકવામાં આવ્યા છે.

જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો
હ્રદયરોગ
કોલેસ્ટેરોલ
ડાયાબિટીસ
હાઈબ્લડપ્રેશર
મેદવૃદ્ધિ(જાડાપણું)
કેન્સર
સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી કાળજીઓ
સ્વસ્થ આહાર
કસરત
મન:શાંતિ
વ્યસનમુક્તિ
અન્ય રોગો અને આરોગ્ય જાણકારીઓ
હાડકાં-સાંધાના રોગો
સગર્ભા સંભાળ અને સ્ત્રી રોગો
યુરીનરી ઈન્ફેક્શન
પ્રાથમિક સારવાર
દવા પરિચય
થેલેસીમિયા
આંખના રોગો
પેટના રોગો
ચેપી રોગો
શ્વસનતંત્રના રોગો
સ્વાસ્થ્ય કેલ્ક્યુલેટર


આરોગ્ય પુસ્તકો(ગુજરાતી-હિન્દી) ડાઉનલોડ કરો

સુચન કે પ્રતિભાવ આપો